ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગ ઋષિ જગા ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગ(ઋષિ)/જગા(ઋષિ)'''</span> [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છન...")
(No difference)

Revision as of 10:31, 10 August 2022


જગ(ઋષિ)/જગા(ઋષિ) [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા ‘દંડકવિચાર-સ્તવન/વિચારમંજરી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસિચિ : ૧.[ચ.શે.]