ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગરૂપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગરૂપ'''</span> [               ]: જૈન. ૧૨ કડીની ‘ને...")
(No difference)

Revision as of 10:34, 10 August 2022


જગરૂપ [               ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથ-વિનતી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના ‘સીમંધર-સ્તવન’ના કર્તા. સંદર્ભ: ૧. મુપુગુહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.]