ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગવલ્લભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગવલ્લભ'''</span> [ ]: તપગચ્છના જૈન સ...") |
(No difference)
|
Revision as of 10:34, 10 August 2022
જગવલ્લભ [ ]: તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિના શિષ્ય. ૧૬ કડીની ‘હિતશિક્ષોપદેશની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય;[શ્ર.ત્રિ.]