ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જતુબાઈ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જતુબાઈ-૨'''</span> [               ]: રેવારામભારથી...")
(No difference)

Revision as of 10:35, 10 August 2022


જતુબાઈ-૨ [               ]: રેવારામભારથીનાં શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.).[કી.જો.]