ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જમુનાબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જમુનાબાઈ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમ...")
(No difference)

Revision as of 12:17, 12 August 2022


જમુનાબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. જ્ઞાતિએ ચોરાશી મેવાડા બ્રાહ્મણ. નિરાંતમહારાજનાં શિષ્યા. અધ્યાત્મ વિચારનાં તેમનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં સરળતા સાથે ભાવની મૃદુતાયે જોવા મળે છે. કૃતિ : ગુમુવાણી. [દે.દ.]