ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકીર્તિ :'''</span> આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’...")
(No difference)

Revision as of 12:18, 12 August 2022


જયકીર્તિ : આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા જયકીર્તિ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]