ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયદેવ-જેદેવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયદેવ/જેદેવ'''</span> [ ]: જયદેવને ના...") |
(No difference)
|
Revision as of 12:25, 12 August 2022
જયદેવ/જેદેવ [ ]: જયદેવને નામે સત્યભામાના રુસણાનું ૧૦ કડીનું ૧ પદ (મુ.) મળે છે, જેમાં નામછાપ ‘જેદેવો’ છે, તે ઉપરાંત કવિ જયદેવને નામે પણ પદો નોંધાયેલાં છે. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ગૂહાયાદી.[કૌ.બ્ર.]