ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયભક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયભક્તિ'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સ...") |
(No difference)
|
Revision as of 12:26, 12 August 2022
જયભક્તિ [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]