ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમલ્લ ઋષિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયમલ્લ(ઋષિ)'''</span> [ઈ.૧૫૯૬માં હયાત] : ચંદ્રગચ્છન...") |
(No difference)
|
Revision as of 12:27, 12 August 2022
જયમલ્લ(ઋષિ) [ઈ.૧૫૯૬માં હયાત] : ચંદ્રગચ્છના જૈનસાધુ. શક્તિરંગના શિષ્ય. ‘સમ્યક્ત્વ કૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]