ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમંદિર વાચક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયમંદિર(વાચક)-૧'''</span> [ઈ.૧૫૩૬માં હયાત] : વડતપગચ્...") |
(No difference)
|
Revision as of 12:27, 12 August 2022
જયમંદિર(વાચક)-૧ [ઈ.૧૫૩૬માં હયાત] : વડતપગચ્છના જૈનસાધુ. જયપ્રભના શિષ્ય. ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ર.મુ.પુગૂહસૂચી. [ર.ર.દ.]