ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમૂર્તિ ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયમૂર્તિ(ગણિ)'''</span> [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬...") |
(No difference)
|
Revision as of 12:28, 12 August 2022
જયમૂર્તિ(ગણિ) [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]