ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવલ્લભ વાચક-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવલ્લભ(વાચક)-૨'''</span> [ઈ.૧૫૨૧માં હયાત] : સાર્ધ-પ...") |
(No difference)
|
Revision as of 12:30, 12 August 2022
જયવલ્લભ(વાચક)-૨ [ઈ.૧૫૨૧માં હયાત] : સાર્ધ-પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. માણિક્યસુંદરસૂરિના શિષ્ય. ૫૯/૭૩ કડીના ‘ઇચ્છાપરિણામ-રાસ/બારવ્રત-રાસ/શ્રાવકવ્રતગૃહીધર્મ-રાસ’ (ર.ઈ.૧૫૨૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩ (૧,૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]