ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવંત(ગણિ)'''</span> : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબ...")
(No difference)

Revision as of 12:30, 12 August 2022


જયવંત(ગણિ) : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબોધ’ તથા ‘મૌનએકાદશીકથા-બાલાવબોધ’ મળે છે તે કયા જયવંતગણિ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]