ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજય-૧'''</span> [ઈ.૧૫૦૮માં હયાત] : તપગચ્છના જૈન સ...")
(No difference)

Revision as of 12:34, 12 August 2022


જયવિજય-૧ [ઈ.૧૫૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આણંદવિમલનાશિષ્ય. ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો-૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]