ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજય-૫'''</span> [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. શુભવ...") |
(No difference)
|
Revision as of 12:34, 12 August 2022
જયવિજય-૫ [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. શુભવિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (લે.ઈ.૧૭૫૧) તથા ‘તીર્થમાલા’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]