ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયશીલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયશીલ-૧'''</span> [ઈ.૧૬૮૪ સુધીમાં]: જૈન સાધુ. ચંદ્રસ...") |
(No difference)
|
Revision as of 12:35, 12 August 2022
જયશીલ-૧ [ઈ.૧૬૮૪ સુધીમાં]: જૈન સાધુ. ચંદ્રસૂરિની મૂળ પ્રાકૃત રચના પર ૩૩૭ કડીના ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ (લે.ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી.