ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસુંદર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસુંદર-૧'''</span>[ઈ.૧૫મી સદી] : તપગચ્છના જૈનસાધુ....") |
(No difference)
|
Revision as of 12:37, 12 August 2022
જયસુંદર-૧[ઈ.૧૫મી સદી] : તપગચ્છના જૈનસાધુ. સોમસુંદરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૦૧થી ૧૪૪૩) શિષ્ય સોમદેવના શિષ્ય હોવાનું જણાય છે. એમણે ‘ગૌતમપૃચ્છાપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૬૬) રચેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી..[શ્ર.ત્રિ.]