ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસૌભાગ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસૌભાગ્ય-૧'''</span> [ઈ.૧૭૧૯ સુધીમાં] : તપગચ્છના જ...")
(No difference)

Revision as of 12:39, 12 August 2022


જયસૌભાગ્ય-૧ [ઈ.૧૭૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સત્યસૌભાગ્યની પરંપરામાં વિનીતસૌભાગ્યના શિષ્ય. ‘ચતુર્વિંશતિજિનસ્તુતિ/ચોવીસી’ (લે. ઈ.૧૭૧૯; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]