ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જલ્હ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જલ્હ-૧'''</span> [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છન...") |
(No difference)
|
Revision as of 12:40, 12 August 2022
જલ્હ-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ કે શ્રાવક. જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુકીર્તિએ ઈ.૧૬૨૫માં આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[શ્ર.ત્રિ.]