ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાનકીબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જાનકીબાઈ'''</span> [ ]: કૃષ્ણલીલાના...") |
(No difference)
|
Revision as of 12:50, 12 August 2022
જાનકીબાઈ [ ]: કૃષ્ણલીલાનાં તથા અન્ય કેટલાંક પદો (૩ મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃકાદોહન:૭; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે; ૧૯૧૧ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]