ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિણદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિણદાસ'''</span> : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્...")
(No difference)

Revision as of 12:50, 12 August 2022


જિણદાસ : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ નોંધાયેલું છે તે કયા જિણદાસ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]