ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીતા'''</span> [ ]: જાતના કોળી હોવાની...") |
(No difference)
|
Revision as of 12:52, 12 August 2022
જીતા [ ]: જાતના કોળી હોવાની અનુશ્રુતિ. એમના ગોપીના હૃદયોદ્ગાર રૂપે કૃષ્ણભક્તિનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં પરંપરાગત અલંકારો ને અભિવ્યક્તિ છટા ઉપરાંત લોકભાવ ને કલ્પનાનો વિનિયોગ છે. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]