ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિન'''</span> [ઈ.૧૭૦૧માં હયાત] : તપગચ્છના વિજયદેવસ...") |
(No difference)
|
Revision as of 12:52, 12 August 2022
જિન [ઈ.૧૭૦૧માં હયાત] : તપગચ્છના વિજયદેવસૂરિની પરંપરાના જૈન સાધુ. પૂરું નામ જિનવિજય હોવાની શક્યતા છે. વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૯ કડીની સઝાય (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧.[ર.સો.]