ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર-૭'''</span> [ ]: જૈન સાધુ. કૃ...") |
(No difference)
|
Revision as of 12:57, 12 August 2022
જિનચંદ્ર-૭ [ ]: જૈન સાધુ. કૃતિમાં આવતો જિનહર્ષ શબ્દ ગુરુનામનો સૂચક હોઈ શકે. ખરતરગચ્છની પિપ્પલકશાખાના જિનહર્ષસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ગણાય. તેમણે રચેલી ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’ (મુ.) મળે છે. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ઐજૈકાસંગ્રહ.[ચ.શે.]