ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકલ્યાણ સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકલ્યાણ(સૂરિ)'''</span> [               ]: જૈન સાધુ...")
(No difference)

Revision as of 06:28, 13 August 2022


જયકલ્યાણ(સૂરિ) [               ]: જૈન સાધુ. ૧૩ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ :૧.[શ્ર.ત્રિ.]