ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ ભટ્ટારક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકીર્તિ(ભટ્ટારક)-૧'''</span>[ઈ.૧૬૩૦માં હયાત] : સંભ...") |
(No difference)
|
Revision as of 06:28, 13 August 2022
જયકીર્તિ(ભટ્ટારક)-૧[ઈ.૧૬૩૦માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘અમરદત્તનો રાસ’ (ર.ઈ.૧૬૩૦)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]