ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જલ્હ કવિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જલ્હ(કવિ)'''</span> : આ નામે ૧૧૮ કડીની ‘બુદ્ધિ-રાસ’...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = | ||
|next = | |next = | ||
}} | }} |
Revision as of 11:15, 13 August 2022
જલ્હ(કવિ) : આ નામે ૧૧૮ કડીની ‘બુદ્ધિ-રાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નામક જૈન કૃતિ નોંધાયેલી છે. આ જલ્હ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]