ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = જિતવિમલ
|previous = જિતવિજય-૪
|next = જિતવિમલ-૧
|next = જિતવિમલ-૧
}}
}}

Latest revision as of 11:30, 13 August 2022


જિતવિમલ : આ નામે ૨૨૫ ગ્રંથાગ્રના ‘ઋષભપંચાશિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૮૮) મળે છે તે જિતવિમલ-૧ હોવાની સંભાવના છે. પણ તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]