ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિન'''</span> [ઈ.૧૭૦૧માં હયાત] : તપગચ્છના વિજયદેવસ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જીતા-૧
|next =  
|next = જિનકીર્તિ 
}}
}}

Latest revision as of 11:31, 13 August 2022


જિન [ઈ.૧૭૦૧માં હયાત] : તપગચ્છના વિજયદેવસૂરિની પરંપરાના જૈન સાધુ. પૂરું નામ જિનવિજય હોવાની શક્યતા છે. વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૯ કડીની સઝાય (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાળા : ૧.[ર.સો.]