ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર(સૂરિ)-૪'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનચંદ્ર_સૂરિ-૩ | ||
|next = | |next = જિનચંદ્ર_સૂરિ-૫ | ||
}} | }} |
Latest revision as of 11:34, 13 August 2022
જિનચંદ્ર(સૂરિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૪૭ ઢાળની ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, કારતક સુદ ૫)ના કર્તા. જુઓ જિનેશ્વરસૂરિ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]