ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનમહેન્દ્ર સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનમહેન્દ્ર(સૂરિ)'''</span> [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનભદ્ર_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = જિનમાણિક્ય | ||
}} | }} |
Latest revision as of 11:40, 13 August 2022
જિનમહેન્દ્ર(સૂરિ) [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી’(ર.ઈ.૧૮૪૨; મુ.)ના કર્તા. કૃતિ : અસ્તમંજુષા. [કી.જો.]