ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણજી મુનિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવણજી(મુનિ)-૩'''</span> [ ]: જૈન સાધુ....") |
(No difference)
|
Revision as of 12:02, 13 August 2022
જીવણજી(મુનિ)-૩ [ ]: જૈન સાધુ. ‘શિયળનું ચોઢાળિયું’ (મુ.)ના કર્તા. કૃતિ : વિવિધપુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.) [કી.જો.]