સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગુસ્સે થયા જો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા; પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી...")
 
(No difference)

Latest revision as of 05:49, 25 May 2021

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા;
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા....
‘ઘાયલ’, નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.