ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવો'''</span> : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧...")
(No difference)

Revision as of 12:15, 13 August 2022


જીવો : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી. કૃતિ : ભસાસિંધુ. [ર.સો.]