ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૂઠીબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જૂઠીબાઈ'''</span> [ ]: અધ્યાત્મવિદ્ય...") |
(No difference)
|
Revision as of 12:16, 13 August 2022
જૂઠીબાઈ [ ]: અધ્યાત્મવિદ્યા સંબંધી જેરામદાસ સાથે પ્રશ્નોત્તરી થયેલી તેમાં પ્રશ્નરૂપે રચાયેલાં ૬ પદો(મુ.)નાં કર્તા. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી પ્રકારની જણાય છે. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.[કૌ.બ્ર.]