ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠો-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેઠો-૧'''</span> [ઈ.૧૯૭૫માં હયાત] : મોહનસુત. જ્ઞાતિએ...")
(No difference)

Revision as of 12:18, 13 August 2022


જેઠો-૧ [ઈ.૧૯૭૫માં હયાત] : મોહનસુત. જ્ઞાતિએ ઝારોલા વણિક. જૂનાગઢના વતની. માતાજીના શણગારને વર્ણવતી ૨૭ કડીની ‘હીમજાજી માતાના જન્મચરિત્રની ગરબી’ (ઈ.૧૭૯૫/સં.૧૮૫૧, પ્રથમ ભાદરવા સુદ ૬, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[કૌ.બ્ર.]