ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેતા'''</span> [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાન...") |
(No difference)
|
Revision as of 12:19, 13 August 2022
જેતા [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]