ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૈનચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જૈનચંદ'''</span> [ ]: ખરતરગચ્છ સાધુ ક...") |
(No difference)
|
Revision as of 12:34, 13 August 2022
જૈનચંદ [ ]: ખરતરગચ્છ સાધુ કે શ્રાવક તે નિશ્ચિત થતું નથી. કદાચ ‘જિનચંદ’નું ભૂલથી ‘જૈનચંદ’ પણ થયું હોય. એમની ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ એ કૃતિ નોંધાયેલી મળે છે. સંદર્ભ : જૈનગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]