ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરામ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેરામ-૨'''</span> [ ]: જૈન. ‘તપબહુમાન-...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જેરામ-૧ | ||
|next = | |next = જેરામદાસ-જયરામ | ||
}} | }} |
Latest revision as of 13:05, 13 August 2022
જેરામ-૨ [ ]: જૈન. ‘તપબહુમાન-ભાસ’ તથા ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. ‘પાર્શ્વનાથ સ્તુતિ’માં ‘ઋષભચરણકમલકીર્તિ’ એ શબ્દો ગૂંથાયા છે તે કદાચ કવિના ગુરુનામના વાચક હોય. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]