ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરાવરમલ-જોરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જોરાવરમલ/જોરો'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જોગેશ્વર
|next =  
|next = જોરિયો
}}
}}

Latest revision as of 13:08, 13 August 2022


જોરાવરમલ/જોરો [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ‘શનિશ્ચરજીની કથા/ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૪) અને ૫૬ કડીના ‘પાર્શ્વનાથ-સલોકો’ (ર.ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧ પોષ-, *મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં પણ ‘શનિશ્વર-કથા’ (ર.ઈ.૧૭૭૮) રચી છે. કૃતિ : * પ્રાચીન છંદ ગુણાવલી : ૩-૪, પ્ર. રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાળા,-. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકાસાહિત્ય’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. રાપુહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]