ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનચંદ્ર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરત...")
(No difference)

Revision as of 04:52, 15 August 2022


જ્ઞાનચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગર (ઈ.૧૬૨૯ હયાત)ના શિષ્ય. ૧૭ કડીની ‘જુગબાહુજિનવિનંતી-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]