ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનધર્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનધર્મ'''</span> (ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના...") |
(No difference)
|
Revision as of 04:53, 15 August 2022
જ્ઞાનધર્મ (ઈ.૧૬૭૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રાજસારના શિષ્ય. ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫ આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]