ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનનિધાન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનનિધાન'''</span> [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના...") |
(No difference)
|
Revision as of 04:53, 15 August 2022
જ્ઞાનનિધાન [ઈ.૧૬૬૩માં હયાત] : ખરતરગચ્છના કીર્તિરત્ન શાખાના જૈન સાધુ. કુશલકલ્લોલની પરંપરામાં મેઘકલશના શિષ્ય. ‘વિચાર-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, વૈશાખ-૧૨, શુક્રવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]