ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૨'''</span> [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જ...") |
(No difference)
|
Revision as of 04:55, 15 August 2022
જ્ઞાનવિજય-૨ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં સૂરવિજયના શિષ્ય. મૂળ સંસ્કૃત રચના ‘કલ્પસૂત્ર’ પરના ‘જ્ઞાનદીપિકા’ નામના બાલાવબોધ (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ.[શ્ર.ત્રિ.]