ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ...")
(No difference)

Revision as of 04:56, 15 August 2022


જ્ઞાનવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયઋદ્ધિસૂરિની પરંપરામાં હસ્તિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો વદ ૩૦; ૧ સ્તવન મુ.) અને ‘મલય-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧).[શ્ર.ત્રિ.]