ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૬'''</span> [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘...")
(No difference)

Revision as of 04:58, 15 August 2022


જ્ઞાનવિજય-૬ [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ-રાસ’ (ર.ઈ.૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]