ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજયશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજયશિષ્ય'''</span> [ ]: જૈન સા...") |
(No difference)
|
Revision as of 04:59, 15 August 2022
જ્ઞાનવિજયશિષ્ય [ ]: જૈન સાધુ. ૭ કડીની ‘સંભવનાથસ્વામી-સ્તવન’, ૭ કડીની ‘પદ્મપ્રભુસ્વામી-સ્તવન’ અને ૭ કડીની ‘શાંતિનાથસ્વામી-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : જિગુસ્તમાલા.[કી.જો.]