ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનશીલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનશીલ'''</span> : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની...")
(No difference)

Revision as of 05:00, 15 August 2022


જ્ઞાનશીલ : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની ‘નેમિનાથ-ભાસ’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ’ (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]