ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૮: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગર-૮'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘...") |
(No difference)
|
Revision as of 05:02, 15 August 2022
જ્ઞાનસાગર-૮ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ - અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]