ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર ગણિ-શિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧'''</span> [ઈ.૧૮૮૯ સુધીમાં] :...") |
(No difference)
|
Revision as of 05:02, 15 August 2022
જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. ધર્મસાગરગણિ-હર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. એમણે ‘ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રુમ’ પર બાલાવબોધ (લે. ઈ.૧૮૮૯) વાર્તારૂપે રચ્યો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]